શાળા યુનિફોર્મ યોજના (School Uniform Scheme in Gujarat) Gujarat Yojana 2022-23

ગુજરાત સરકાર તમારા બાળકો ભણવા માટે શાળા યુનિફોર્મ યોજના (School Uniform Scheme in Gujarat) Gujarat Yojana 2022-23 જે દરેક વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ આ યોજના લાભ મેળવી શકે છે અને સરકારી શાળામાં જે પણ અનુસૂચિત જનજાતિ આ યોજના લાભ મેળવી શકે છે

લાભ કોને મળે

  • અનુસૂચિત જાતિ અને અનિસુચિત જનજાતિના , સરકારી શાળામાં ભણતા વિધાર્થી અને વિધાર્થીનીઓ માટે. આ યોજના અંતગર્ત આવક મર્યાદા રૂ. 1,20,000/- છે.

કેટલો લાભ મળે

  • ગણવેશની બે જોડીના રૂ. 600/- સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

કયા કયા પુરાવા જોઈએ

  • જાતિનો દાખલો
  • શાળામાં ભણતા હોય તેનો પુરાવો
  • આવકનો દાખલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *