વિધાલક્ષ્મી બોન્ડ યોજના / Vidya Laxmi Yojana in Gujarat / Gujarat Yojana 2022-23

વિધાલક્ષ્મી બોન્ડ યોજના ગામ ભણતી કન્યાને મળશે Vidya Laxmi Yojana in Gujarat જાણો કેટલો અને કોને કોને યોજના લાભ મેળવી શકે છે અને કયાથી લાભ મળશે જાણો ગુજરાત સરકાર અન્ય યોજના જાણવા માટે અમારી સાથે જોડવો વિધાલક્ષ્મી બોન્ડ યોજના / Vidya Laxmi Yojana in Gujarat / Gujarat Yojana 2022-23 અને યોજના વિષે વધારે જાણવા અમારી વેબસાઇટ www.gujaratyojna.com કલિક કરો.

વિધાલક્ષ્મી બોન્ડ યોજના કોને લાભ મળે? 

બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને , ૦ થી ૫૦ % સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલા થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે . 

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં કેટલો લાભ મળે? 

ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને રૂ .૨૦૦૦ / -નો બોન્ડ મળવાપાત્ર થાય છે . જે બોન્ડની રકમ ધોરણ -૮ સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે . 

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ ક્યાંથી મળે? 

જે – તે શાળા માંથી .

આ યોજના લાભ માત્ર ગામડે ભણતી કન્યા માટે છે મિત્રો દરેક યોજના ગુજરાતીમાં અમારી વેબસાઇટ પર મૂકવામાં આવે છે અમારી સાથે જોડવા 7383936151 નંબર પર મેસેજ કરો અને તમારા મિત્રો સાથે શેયર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *