વિધાદીપ વીમા યોજન /  Vidhyadeep Yojana / Gujarat Yojana 2022-23

વિધાદીપ વીમા યોજન /  Vidhyadeep Yojana / Gujarat Yojana 2022-23 આ યોજના શહેર અથવા ગામ કઈ પણ જગ્યા અભ્યાસ કરતાં વિધાર્થી અથવા વિધાર્થીની મળવા માત્ર છે વિધાદીપ યોજના લાભ તમારા છોકરા અથવા છોકરી માટે જરૂર લેવો જોઈ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં જોઈ તે મેળવી શકે છે.

વિધાદીપ વીમા યોજના લાભ કોને મળે ? 

  • ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઇપણ વિધાર્થીને લાભ મળવાપાત્ર 

વિધાદીપ વીમા યોજનામાં કેટલો લાભ મળે ? 

  • વાહન અકસ્માત , સાંપ – વીંછી કરડવાથી , વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં ૩.૫૦,૦૦૦ / – ની સહાય ચુકવવામાં આવે છે . 

વિધાદીપ વીમા યોજના અરજી માટે જરૂરી પુરાવાઓ 

  • પોસ્ટમોર્ટમ રીપોર્ટ . 
  • એફ.આઈ.આર ( FIR રીપોર્ટ ) નકલ 
  • પંચનામું 
  • મરણનું પ્રમાણપત્ર 
  • પેઢીનામું 
  • ઇન્ડેન્ડીટી બોન્ડ નમુનો ૩.૧૦૦ / – ના સ્ટેમ્પ પેપર ઉપર . 

વિધાદીપ વીમા યોજનાનો લાભ ક્યાંથી મળેલ ? 

  • સબંધિત સ્કૂલમાંથી

સરકારી યોજના દરેક જાણકારી અમારી વેબસાઇટ પર મેળવી શકો છો Gujarat Yojana 2022 અને Gujarat Yojana 2023 અમારી વેબસાઇટ www.gujaratyojna.com અમારી સાથે એડ થવા માટે 7383936151 નંબર પર મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *