ટ્રાન્સપોર્ટેશન યોજના / Transportation Yojana / Gujarat Yojana 2022-23 

સ્કૂલનાં વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન યોજના દરેક વિધાર્થી જે 1 કિલોમીટર દૂર સ્કૂલ આવેલી છે એને Transportation Yojana લાભ મેળવી શકે છે ટ્રાન્સપોર્ટેશન યોજના / Transportation Yojana / Gujarat Yojana 2022-23 

લાભ કોને મળે?

  •  ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક કિલોમીટર કરતાં વધુ અંતરે ચાલીને જવું પડતું હોય
  •  ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રણ કિલોમીટર કરતાં વધુ અંતરે ચાલીને જવું પડતું હોય

કેટલો લાભ મળે?

  •  ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા 400
  •  ધોરણ  6 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે રૂપિયા 400
  •  ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે

લાભ ક્યાં થી મળેલ?

  •  સંબંધિત સ્કૂલમાંથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *