આદિમ જૂથના ( પ્રીમિટિવ ટ્રાયબલ ગ્રુપ – પીટીજી ) ધોરણ 1 થી 10ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે શિષ્યવૃતિ

આ યોજના લાભ મેળવ્યા પેલા જાણો પૂરી જાણકારી આદિમ જૂથના ( પ્રીમિટિવ ટ્રાયબલ ગ્રુપ – પીટીજી ) ધોરણ 1 થી 10ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે શિષ્યવૃતિ કોને અને ક્યારે મળશે લાભ જાણો અને માહિતી શેયર કરો

લાભ કોને મળે

  • ધો. 1 થી 10 માં, આદિમ જૂથમાં આવતા વિધાથી અને વિધાર્થીનીઓને

કેટલો લાભ મળે

ક્રમધોરણમળવાપાત્ર શિષ્યવૃતિની રકમ
1ધો.1 થી 8રૂ.1350/-
2ધો. 9 થી 10રૂ.2250/-
આદિમ જૂથના ( પ્રીમિટિવ ટ્રાયબલ ગ્રુપ – પીટીજી )

લાભ કયાથી મળે

  • સંબધિત શાળામાંથી
  • મદદનીશ કમિશનરશ્રી, આદિજાતિ વિકાસની કચેરી, રાજકોટ

કયા કયા પુરાવા જોઈએ

  • જન્મનો દાખલો, આવકનો દાખલો ( ધો.9-10 માટે આવક મર્યાદા રૂ. 2 લાખ છે.)

નોંધ :- આ યોજના અંતગર્ત ડિજિટલ ગુજરાત પોર્ટલમાં શાળામાં વિધાર્થીની ડેટ એન્ટ્રી કરી અરજી કરવાની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *